HomeGujaratમોરબીમાં દુર્ગંધ યુક્ત પાણી મુદ્દે મહિલાઓ પાણી મુદે પાલિકામાં હોબાળો,

મોરબીમાં દુર્ગંધ યુક્ત પાણી મુદ્દે મહિલાઓ પાણી મુદે પાલિકામાં હોબાળો,

મોરબી નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણી દુર્ગંધયુક્ત પાણી આવતા હોવાની ફરિયાદ વચ્ચે આજે વોર્ડ 2 મા આવતા વીસીપરા નજીક મદીના સોસાયટીમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં છેલ્લા 2 મહિના કરતા સમયથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોય આ બાબતે સ્થાનિક કાઉન્સિલરને રજુઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાઓનો ઉકેલ ન થતા આજે મહિલાઓએ પાલિકા કચેરીમાં હોબાળો કરાયો હતો. મહિલાઓએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જે બાદ મહિલાએ પાલિકા બહાર જ કાઉન્સિલરનો ઉધડો લઈ લીધો હતો. અને તમારૂ પાલિકામાં કાઈ ઉપજતું નથી અધિકારી તમને ગાંઠતા નથી તેમ કહી જાહેરમાં જ ઉધડો લઈ લીધો હતો. દરમિયાન મહિલાઓ સાથે આવેલ અન્ય આગેવાનોએ સ્થાનિક કાઉન્સિલર સાથે ઉગ્ર બોલચાલી થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW