HomeGujarat1111 માટે રેકોર્ડબ્રેક રૂ।. 45,54,000ની રકમ ભર્યા

1111 માટે રેકોર્ડબ્રેક રૂ।. 45,54,000ની રકમ ભર્યા

રાજકોટમાં મોટરકારની નવી સીરીઝ જી.જે. 3 ML શરૂ થતા તેમાં પસંદગીના ગોલ્ડન અને સીલ્વર નંબરો માટે આર.ટી.ઓ. દ્વારા ઓનલાઈન અરજી મંગાવી હતી જેમાં નં. 1111 માટે એક વ્યક્તિએ રેકોર્ડબ્રેક રૂ।. 45,54,000ની રકમ ભર્યાનું આર.ટી.ઓ.સૂત્રોએ જણાવ્યું છે.જ્યારે નંબર 7 માટે રૂ।. 7.11 લાખ, નં. 8 માટે રૂ।. 3.34 લાખ ભરવામાં આવ્યા છે. આમ, અરજદારો સામાન્યત: નવ નંબરને નહીં પણ પોતાના શુકનિયાળ નંબર માટે વધુ કિંમત ચૂકવતા રહ્યા છે.

જ્યારે નવ નંબરમાં માત્ર નં. 9999 માટે રૂ।. 2.84 લાખ જ્યારે નં. 111 માટે રૂ।. 2.51 લાખ, નં.૧૧ માટે રૂ।. 2.18 લાખ, નં. 5 માટે રૂ।. 1.90 લાખ, નં. 8888 માટે રૂ।. 1.68 લાખ, નં. 4 માટે રૂ।. 1.42 લાખ અનં નં.૯૯૦૯ માટે 1.15 લાખ ભરવામાં આવ્યા છે. બીડર્સની આ બોલી મંજુર રાખી આ રકમ ભરી જવા આર.ટી.ઓ. દ્વારા જાણ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW