HomeNationalએર લાઇન્સ કંપનીની ભૂલથી પ્રવાસીઓની માહિતી લીક થઈ ગઈ

એર લાઇન્સ કંપનીની ભૂલથી પ્રવાસીઓની માહિતી લીક થઈ ગઈ

અકાસા એરના કેટલાક મુસાફરોના નામ, લિંગ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર જેવી અંગત માહિતી “અનધિકૃત વ્યક્તિઓ” ને લીક થઈ ગયા છે.

એરલાઈને રવિવારે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT-In ને કરી છે, જે આ પ્રકારની બાબતો સાથે કામ કરવા માટે સરકાર દ્વારા અધિકૃત નોડલ એજન્સી છે. અકાસા એરના મેક્સ વિમાનોને ઓગસ્ટ 2021માં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી લીલી ઝંડી મળી હતી. આ પછી, એરલાઇન કંપનીએ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ સાથે 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાજેતરમાં જ કંપનીએ કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે. એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW