HomeGujaratમોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રવચનમાળા યોજાશે

મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રવચનમાળા યોજાશે

મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંત વિવેકસાગર સ્વામી પોતાની વિદ્ધતાસભર અને રસાળ શૈલીમાં આધુનિક અભિગમથી મંદિર મહિમાનું અમૃતપાન કરાવનાર છે. આ પ્રવચનમાળા તા. 21 ઓગસ્ટ 2022 ને રવિવારથી 23 ઓગસ્ટ 2022 ને મંગળવાર સુધી રાત્રે 8 થી 10 વાગ્યા સુધી તેમજ પારાયણ પૂજન રાત્રે 8 થી 8:30 વાગ્યા સુધી BAPS સ્વામિનારાયણ મંદિર, ઝુલતા પુલની બાજુમાં, મોરબી-2 ખાતે યોજાશે જેથી પ્રત્યેક પરિવારમાં પરિવર્તન લાવનાર આ વિશિષ્ટ પારાયણમાં પરિવાર-મિત્રજનો સહિત પધારવા સાધુ હરિસ્મરણદાસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW