HomeGujaratમોરબીના ઉચી માંડલ ગામ પાસે જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

મોરબીના ઉચી માંડલ ગામ પાસે જુગાર રમતા 8 જુગારી ઝડપાયા

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમ જીયોબાથ સેનીટરીવેર્સ કારખાના નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા રામભાઇ જાદવભાઇ વાઘેલા, ભરતભાઇ ધીરૂભાઇ પરમાર,મોઇનભાઇ યુસુફભાઇ મલેક
કલ્પેશભાઇ જયંતિભાઇ મકવાણા, કરનભાઇ બાબુભાઇ રાઠોડ,અનીલભાઇ કેશુભાઇ ધંધુકીયા પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી, નિરંજનભાઇ સાર્થકભાઇ કુલહારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 16,740 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW