HomeNationalઆજથી 5g માટે સ્પેક્ટ્રમની હરાજી, મોટા માથા મેદાને

આજથી 5g માટે સ્પેક્ટ્રમની હરાજી, મોટા માથા મેદાને

મંગળવારથી શરૂ થઈ રહેલી 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયામાં દેશની ટોચની ચાર દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ ભાગ લેશે. રિલાયન્સ જિયો, ભારતીય એરટેલ સહિતની આ કંપનીઓ કુલ 4.3 લાખ કરોડ રૂપિયા ના 72 ગીગાહર્ટ્ઝ માટે આજે બોલી લગાવશે.

હરાજી થશે: મંગળવારે યોજાનારી આ હરાજી પ્રક્રિયા સવારે 10:00 વાગે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. ટેલિકોમ વિભાગના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓક્શનમાં લાગનારી બોલી અને ભાગ લેનાર તમામ પક્ષકારોની રણનીતિના આધારે નક્કી થશે કે હરાજી પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચાલશે. ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટના મત મુજબ આ હરાજી પ્રક્રિયા બેસ પ્રાઇસની આસપાસ જ થશે.

બે દિવસ ચાલશે: અમુક જ એક્ટ્રમમાં ઊંચી બોલી લાગવાની સંભાવનાઓ રહેલી છે અને હરાજી પ્રક્રિયા બે દિવસ સુધી ચાલુ રહી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW