HomeGujaratમોરબી :ટંકારા અમરાપર રોડ થયો ફરી શરુ,ભારે વરસાદને પગલે કરાયો હતો રસ્તો...

મોરબી :ટંકારા અમરાપર રોડ થયો ફરી શરુ,ભારે વરસાદને પગલે કરાયો હતો રસ્તો બંધ

મોરબી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી હળવાથી લઇ ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ છેલ્લા 48 કલાકથી જે રીતે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે શહેર અને ગ્રામ્ય તમામ વિસ્તારમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે નદીઓ અને વોકળામાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેના કારણે કોઝ વે અને નાલા ઉપરથી પાણી વધી જતા રસ્તા બંધ કરવાની ફરજ પડે છે મંગળવારે સવારે પડેલા ભારે વરસાદને પગલે મોરબી,ટંકારા અને માળિયા ના અલગ અલગ વીસ્તારમ રસ્તા બંધ થયા હતા ત્યારે ટંકારાના અમરાપરને જોડતો રસ્તો સોમવારથી બંધ હતો જોકે મંગળવારે પાણીનો પ્રવાહ ધીમો થઈ જતા માર્ગ ફરી પૂર્વવ્રત થઈ ગયો છે.તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW