HomeGujaratઢાંઢર નદી ગાંડીતૂર બનતા વડોદરાના 8 તાલુકા સંપર્ક વિહોણા

ઢાંઢર નદી ગાંડીતૂર બનતા વડોદરાના 8 તાલુકા સંપર્ક વિહોણા

વડોદરા શહેર તથા જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં વરસાદને કારણે ઢાંઢર નદી ગાંડીતુર બની છે. ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

તાલુકા સંપર્ક વિહોણા: તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ડભોઈ તાલુકાના લુણાદરા, કબીરપુરા, અમરેશ્વર, બંબોજ, બંબોજ વસાહત સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ઢાંઢર નદીમાં નવા પાણીની આવક થવાને કારણે આબુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય રસ્તો બંધ થતા 7 ગામના લોકોને અસર થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW