HomeGujaratમોરબીમાં બરવાળામાં 5 પશુમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યા પશુપાલન વિભાગ ઘટના...

મોરબીમાં બરવાળામાં 5 પશુમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યા પશુપાલન વિભાગ ઘટના સ્થળે પહોચી

રાજ્યભરમાં દુધાળા પશુમાં લમ્પી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં લ્મ્પી વાયરસની એન્ટ્રી થઇ ગઈ છે.મોરબીના બરવાળા ગામમાં પશુમાં લ્મ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જે અંગે ગ્રામજનોએ પશુપાલન વિભાગને જાણ કરતાં મોરબી પશુપાલન વિભાગની ટીમ ગામમાં દોડી ગઈ હતી અને તપાસ કરતા ગાયમાં આ લક્ષણો જોવા મળ્યા હતા જે બાદ મોરબી તાલુકા વેટરનરી ઓફિસર નીલેશ ભાડજા અને તેની ટીમ દ્વારા લમ્પી વાયરસ ગ્રસ્ત પશુને સારવાર આપી હતી તેમજ સાવચેતીના ભાગરૂપે ગામના 100 જેટલા પશુઓને વેક્સીન આપી સુરક્ષિત કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW