HomeGujaratઓપરેશનલ કારણોસર રાજકોટમાંથી પસાર થતી 4 ટ્રેન કેન્સલ

ઓપરેશનલ કારણોસર રાજકોટમાંથી પસાર થતી 4 ટ્રેન કેન્સલ

રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે એકશનમાં ડબલ ટ્રેક અને ઇલેકટ્રીક બ્યુટીફીકેશન કામગીરીના પગલે બ્લોકના કારણે રાજકોટમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ સાથે ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો એક મહિના સુધી દર શનિ-રવિવારે રદ રહેશે. પશ્ચીમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ઓપરેશનલ કારણોસર એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.

આ ટ્રેન રદ્દ: રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે એકશનમાં ડબલ ટ્રેક અને ઇલેકટ્રીક બ્યુટીફીકેશન કામગીરીના પગલે બ્લોકના કારણે રાજકોટમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ સાથે ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો એક મહિના સુધી દર શનિ-રવિવારે રદ રહેશે. પશ્ચીમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ઓપરેશનલ કારણોસર એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW