હળવદના રાણેકપર રોડ પર આવેલ સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા બહાદુરભાઈ મૂણીયાનો 4 વર્ષનો બાળક ઘરની છત પર રમતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યું હત બાળકનું સારવાર દરમિયાન મોત થાય પોલીસે બનાવ અંગે અક્સમતા મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હત.
હળવદ:છત પરથી નીચે પટકાતા 4 વર્ષના બાળકનું મોત
RELATED ARTICLES

