HomeGujaratમોરબી જિલ્લાના 6 કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા

મોરબી જિલ્લાના 6 કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા


108 G.V.K E.M.R.I. દ્વારા 26 મે પાયલટ દિવસની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી .આ ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓનો ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા. ખીલખીલાટ સર્વિસ તેમજ Gujarat 108 ઓપરેશન હેડ અને અન્ય અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં હતા.આ કાર્યક્રમમાં મોરબી 108 ટીમના E.M.T. સ્ટાફમાં દિપીકાબેન રવિનાબેન,કલ્પેશભાઈ, સુનિલભાઈ 108 pilot સ્ટાફમાં ગણપતભાઇ, ગૌતમભાઈ સહિતના કર્મીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારિયા તથા મોરબી જિલ્લા મેનેજમેન્ટ અધિકારી નિખિલ બોકડેના નેજા હેઠળ 108 ટીમને પ્રમાણિકતા માટે અને બીજા ઇમર્જન્સીમાં ઉત્કૃષ્ટ કામગીરી અને એમ્બ્યુલન્સની સંભાળ માટેને બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજેતા અને રનર અપ ચાર કર્મચારીઓને એવોર્ડ અપાયા હતાએ બદલ મોરબી જિલ્લાના બધા સ્ટાફ દ્વારા બધા G.V.K.EMRI અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW