HomeGujaratમાળિયા હળવદના રણ વિસ્તારમાં અગરિયા માટે ટેન્કરથી પાણી વિતરણ કરાયું

માળિયા હળવદના રણ વિસ્તારમાં અગરિયા માટે ટેન્કરથી પાણી વિતરણ કરાયું

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તેમજ હળવદ તાલુકા વિસ્તારમાં આવેલ કચ્છના નાના રણ આસપાસ આવેલ 10 એકરથી પણ વધુ વિસ્તારમાં પથરાયેલ મીઠાના રણમાં હજારો પરિવાર મીઠું પકાવવાનો વ્યવસાય કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે અગરિયા પરિવારને રણ વિસ્તારમાં પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાકાણી ,ના.કાર્યપાલક ઈજનેર વર્મા તેમજ ખ્યાતીબેન મોદી અને ટીમ દ્વારા અગરિયા હિતરક્ષક સમિતિ,મારુતભાઈ બારૈયા ના સહયોગથી હળવદ તાલીકના રણ વિસ્તારમાં અગરિયા માટે પીવાના પાણીના ટેન્કર શરુ કરવમાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW