HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક સિરામિકમાંથી તસ્કરો રૂ 10 લાખના ઈલેક્ટ્રોનિક કાર્ડ ચોરી ગયા

મોરબીના રફાળેશ્વર નજીક સિરામિકમાંથી તસ્કરો રૂ 10 લાખના ઈલેક્ટ્રોનિક કાર્ડ ચોરી ગયા

મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક આવેલ દરિયાલાલ હોટેલની પાછળના ભાગે આવેલ દરિયાલાલ હોટેલની પાછળ આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેઝ પ્રાઇવેટ લીમીટેડ નામની ફેક્ટરીમાં કામ ગત 1 એપ્રિલના રોજ વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને ફેકટરીના પ્રિન્ટીંગ વિભાગની ઓરડીમાં આવી ચઢ્યા હતા અને પ્રિન્ટીંગ પ્રેસમાં રહેલા રૂ 10 લાખની કિમતના 10 જેટકા ઈલેક્ટ્રોનિક કાર્ડની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ફેકટરીના માલીક મનોજભાઈ ત્રંબકભાઈ ફેફરે તાલુકા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે વી એલ પટેલે વધુ તપાસ હાથ ધરી ફેકટરીમાં લાગેલ સીસીટીવી કેમેરા આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW