HomeGujaratમોરબી જિલ્લામાં અગરિયા પરિવાર માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં અગરિયા પરિવાર માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તાલુકા બ્લોક હેલ્થ હળવદ મોબાઈલ યુનિટ ટીકર રણ તેમજ અગરિયા હિત રક્ષક મંચના સામુહિક પ્રયાસથી હળવદના માનગઢ સબ સેન્ટર પર અગરિયાઓના આરોગ્ય માટે સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં આર્થોપેડીક સર્જન ડો ધીરજ માળી,ડો ચેતન રાઠોડ,ફીઝીશીયન ડો ભાવિન ભટ્ટી,ડો પૂજા એરવાડીયા તેમજ અલગ અલગ નિષ્ણાત તબીબ અને મોરબી જિલ્લા અગરિયા હિત ર્ક્ષ્લ મંચના જિલ્લા કોર્ડીનેટર મારુતિ સિંહ બારૈયા હાજર રહી સેવા આપી હતી

આ સર્વે રોગ નિદાન કેમ્પમાં 133 જેટલા અગરિયા ભાઈઓ બહેનોને સેવાનો લાભ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW