HomeGujaratહળવદ હાઈવેપર ટ્રેલર ચાલકે મોટરસાયકલને અડફેટેમા લેતા યુવકનું મોત

હળવદ હાઈવેપર ટ્રેલર ચાલકે મોટરસાયકલને અડફેટેમા લેતા યુવકનું મોત

અમદાવાદ મોરબી હાઈવે પર હળવદની ફિટનેસ જીમ પાસે ખાનગી કંપનીના ગેસ પાઈપલાઈનપાથરવાની કરવાની કામગીરી ચાલી રહી છે.કામગીરીના કારણે અહી આડસ રાખવામાં આવી હતી અને આ આડસ સાથે સોમવારે વહેલી સવારે બાઈક સવાર અથડાયો હતો જેના કારણે બાઈક નીચે પડતા પાછળથી આવત્તા ટ્રેલરે અડફેટમાં લેતા મોટરસાયકલ સવારનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું અને બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસ ઘટના સ્થળે દોડી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જયંતિભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને હાઈવેપર આવેલ ફિટનેસ જીમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ખાનગી કંપનીના ગેસ પાઈપલાઈનપાથરવાની કરવાની કામગીરી ચાલી રહી છે.કામગીરીના કારણે અહી આડસ રાખવામાં આવી હતી અને આ આડસ સાથે સોમવારે વહેલી સવારે બાઈક સવાર અથડાયો હતો જેના કારણે બાઈક નીચે પડતા પાછળથી આવત્તા ટ્રેલરે અડફેટમાં લેતા મોટરસાયકલ સવારનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ તે વેળાએ ધ્રાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા યુવાન રોડ પર પટકાતા તે દરમિયાન ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW