HomeGujaratદારૂ વેચવાની છૂટ લેવા કોર્ટના દ્વાર ખખડાવ્યા, દારૂ વેચતા તત્વોને છાવરતાનો આક્ષેપ

દારૂ વેચવાની છૂટ લેવા કોર્ટના દ્વાર ખખડાવ્યા, દારૂ વેચતા તત્વોને છાવરતાનો આક્ષેપ

મોરબીના લીલાપર ગામના પ્રકાશ નગરમાં રહેતા ગૌતમ મકવાણા નમન યુવાને 8 મહિના પહેલા મોરબી પોલીસ અને જિલ્લા કલેકટરને પત્ર લખી મોરબી જિલ્લામાં બેફામ દારૂ અને અન્ય નશીલા પદાર્થ વેચાણ થતા હોવાના અને પોલીસ અધિકારીઓ રૂપિયા લઇ દારૂ વેચતા તત્વોને છાવરતા હોવાના આક્ષેપ કર્યા હતા સાથે સાથે તેને પોતાને પણ દારૂ વેચવાની પરવાનગી આપવાની માંગણી કરી હતી જોકે વહીવટી તંત્ર દ્વારા તેની રજૂઆતને રફેદફે કરી દીધી હતી

જોકે 8 મહિના બાદ હવે તેને જિલ્લા ડીસ્ટ્રીકટ કોર્ટના જજને ઉદેશી એક રજૂઆત કરી હતી જેમાં તેને આગાઉની માફક જ દારૂ વેચવાની પરવાનગી માગી હતી રજૂઆતમાં તેણે મોરબીમાં નશીલા પદાર્થના વેચાણમાં પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નશીલા પદાર્થ વેચતા તત્વો પાસેથી પોલીસ હપ્તા લઇ તેમજ તેના જાણીતા તત્વોને છૂટ આપી રહ્યા છે ત્યારે તેણે પણ દારૂ વેચાણ માટે છૂટ આપવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW