HomeGujaratમોરબી જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 116દર્દી એક્ટીવ કેસ 831 પર પહોચી ગયા

મોરબી જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 116દર્દી એક્ટીવ કેસ 831 પર પહોચી ગયા

મોરબી જિલ્લામાં કોરોના વધતા કેસ ધીમે ધીમે કાબુમાં આવી રહી હોય તેમ દિન પ્રતિદિન નવા કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે બીજી તરફ એક્ટીવ કેસમાં પણ ઘટાડો આવી રહ્યો છે .જિલ્લામાં મંગળવારે કુલ 1437 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાથી 116 નવા કેસ આવ્યા હતા. આ 116 કેસમાં મોરબી શહેરમાં 53 ગ્રામ્યમાં 44 કેસ નોધાયા હતા તાલુકાની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં 01 ગ્રામ્યમાં 03 કેસ આવ્યા હતા. હળવદ તાલુકામાં 04, ટંકારા તાલુકામાં 08 કેસ સામે આવ્યા છે. માળીયા મિયાણામાં 03 કેસ સામે આવ્યા છે. જોકે સુખદ બાબત એ છે કે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે મંગળવારે એક્ટીવ કેસ 831 જ રહ્યા છે મંગળવારે જીલ્લામાં 254 દર્દી સ્વસ્થ થયાં હતાં.આ દર્દીઓમાં મોરબીના 191,વાંકાનેરમાં 22,હળવદમાં 13 ટંકારામાં 21,જયારે માળિયાના 07 દર્દીઓ સ્વસ્થ થયા છે.મોરબી જિલ્લાના આજ દિન સુધીમાં 481291 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજદીન સુધીમાં કુલ 10246 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 831 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.જ્યારે એકટિવ કેસનો આકમાં પણ ઘટાડો નોંધાયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW