HomeGujaratમોરબીના રવાપર ગામની સરકારી જમીનમાં ભુમાફિયાઓનો કબજો યોગ્ય કાર્યવાહી કરવા કલેકટરને આદેશ...

મોરબીના રવાપર ગામની સરકારી જમીનમાં ભુમાફિયાઓનો કબજો યોગ્ય કાર્યવાહી કરવા કલેકટરને આદેશ કરવા સીએમને રજુઆત

મોરબી શહેરની પાસે જ આવેલા રવાપર ગામ ભૌગોલિક રીતે હાલ મોરબી શહેરનો જ એક ભાગ બની ગયો છે
આ રવાપર ગામમાં અનેક સરકારી ખરાબાઓ આવેલ છે હજોકે આ ખરાબા મોટા પાયે દબાણ કરવામાં આવેલ છે જેમાંથી કેટલાક સ્થળ પર કોમ્પ્લેક્સ પણ ઉભા થઇ ગયા છે. જે જેખરાબાઓ ઉપર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે. આ જમીન ખુબજ કીમતી જમીનોછે પરંતુ મોરબી જિલ્લાનું સ્થાનિક વહીવટી તંત્ર મુક બની તમાશો જુએ છે અગાઉ અનેઓ લોકો દ્વારા આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં કોઈ એક્શન લેતું નથી. જેના કારણે દબાણ કરનાર લોકોને મોકળું મેદાન મળી રહ્યું છે અને દિવસે દિવસે આ દબાણો વધી રહ્યાછે. તેમાં તંત્રની મિલી ભગતની પણ ગ્રામજનો શંકા સેવી રહ્યા છે.
લોકો દ્વારા થતા આક્ષેપ મુજબ સ્થાનિક વહીવટી તંત્રને પોતાનું ખિસ્સું ભરાય તેમા રસ છે. પરંતુ સરકારી કીમતી જમીન જાય તો વાંધો નથી.આ બાબતે મોરબીના રાજકીય અગ્રણી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવા આવા તત્વો ઉપર લેન્ડ ગેમ્બ્રિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો મોરબી જીલ્લા કલેકટરને કરવા સીએમ ભુપેન્દ્ર પટેલનેલેખિત રજૂઆત કરી છે. કે ડી બાવરવાએ સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા જો દબાણ અંગેની માહિતી જોઈતી હોય તો તે માહીતી આપવાની પણ તૈયારી વ્યકત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW