HomeGujaratમોરબી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ ભભૂકી,સદનસીબે જાનહાની ટળી

મોરબી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ ભભૂકી,સદનસીબે જાનહાની ટળી

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક રામદેવપીર મંદિર સામે શનિવારે બપોરના સમયે અચાનક એક ટ્રકમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી

ગણતરીની મીનીટમાં આગે આખા ટ્રકને પોતાની ઝપટમાં લઇ લેતા ટ્રક ભડભડ બડી ઉઠ્યો હતો.આગ અંગેની જાણ મોરબીની ટીમને કરવામાં આવી હતી

જે બાદ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ટ્રકમાં આગની જાણ થતા ડ્રાઈવર ટ્રકમાંથી ઉતરી જતાસદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW