HomeGujaratમોરબીની ત્રણ શાળાના વિદ્યાર્થીઓ સહિત જિલ્લામાં 18 દર્દી કોરોના પોઝિટિવ

મોરબીની ત્રણ શાળાના વિદ્યાર્થીઓ સહિત જિલ્લામાં 18 દર્દી કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થયા બાદ કૂદકે ભૂસકે કેસ વધી રહ્યા છે.જિલ્લામાં ગુરુવારે કુલ 1492 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી 18 કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાથી 9 મોરબી શહેર 5 ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ આવ્યા હતા તો માળિયા પંથકમાં 3 અને ટંકારામાં એક કેસ પોઝિટિવ આવ્યા હતા મોરબી જિલ્લામાં બે સપ્તાહ દરમિયાન કુલ 104 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા વિધાર્થીઓની વાત કરીએ તો મોરબીની નાલંદા વિધાલયમાં 1,ન્યુ એરા ગ્લોબલમાં 1 અને ટંકારાની આર્ય વિધાલયમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો આ સિવાય રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો એક છાત્ર પણ પોઝિટિવ આવ્યો છે.મોરબી જિલ્લામાં શાળાઓમાં સતત વધી રહેલા કેસ વાલીઓ અને શિક્ષણજગત તમામની ચિંતા વધારી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW