HomeGujaratNorth Gujaratસ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી : અમદાવાદની એક બોગસ કંપનીએ 20 કરોડનું જંગી GST...

સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી : અમદાવાદની એક બોગસ કંપનીએ 20 કરોડનું જંગી GST રિફંડ મેળવી લીધું હોવાનું સામે આવ્યું

અમદાવાદ, શનિવાર

  સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે અમદાવાદની એક્સિસ ફર્સ્ટ ઇમ્પેક્સે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઝીરો રેટેડ સપ્લાય દર્શાવી જીએસટી અને કસ્ટમના રિફંડ કલેમ કર્યા હતા. તપાસમાં કંપની બોગસ હોવાનું અને તેણે અન્ય કંપનીઓમાં વ્યવહારો કર્યા હોવાનું બહાર આવતા બીજી 15 કંપનીમાં તપાસ કરતા 20 કરોડના બોગસ રિફંડ ક્લેમ લીધા હોવાનું બહાર આવ્યું હતું.

  ખોટા રિફંડ ક્લેમ લેવા માટે જુદી જુદી 66 જેટલી પેઢીઓમાંથી ખરીદી બતાવી નિકાસના ડોક્યુમેન્ટ ઊભા કરીને કસ્ટમ અધિકારી અને ક્લિયરિંગ એજન્ટની મદદથી નિકાસના ડોક્યુમેન્ટ્સ પર સહીં સિક્કા કરાવી રૂ.20 કરોડ જેટલું રિફંડ લઈ લેવામાં આવ્યું છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW