HomeGujaratરાજકોટમાં રસીના બે ડોઝ લેનારા પ્રૌઢ થયા કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગમાં દોડધામ

રાજકોટમાં રસીના બે ડોઝ લેનારા પ્રૌઢ થયા કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગમાં દોડધામ

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 29 હજાર કરતા પણ વધારે લોકોને રસી આપવામાં આવી હતી. રાજકોટમાં કોરોના વેક્સિનના બે ડોઝ લેનારા પ્રૌઢ કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં ગઈકાલે વોર્ડ નંબર 10માં આવેલા રોયલ પાર્કમાં રહેતા 58 વર્ષના પ્રોઢનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધર્યું છે. મહત્વની વાત તો એ છે કે, દર્દીએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવા છતા પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે કે, જો કે, તેમની તબિયત સ્થિર છે અને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW