HomeGujaratકેટરિના તાપસી અને પ્રિયંકા તમારી ફેવરીટ હશે, જાણો એનું ફેવરિટ કોણ

કેટરિના તાપસી અને પ્રિયંકા તમારી ફેવરીટ હશે, જાણો એનું ફેવરિટ કોણ

કોઈ પણ સ્ટાર્સનો ચાહકવર્ગ ખૂબ મોટો હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે, એ કોઈ બીજા કલાકારના ફેન હોય છે. દરેકની પસંદ અલગ હોય છે તમને જે એક્ટર અને એક્ટ્રેસ પસંદ છે તેમના પસંદગીના એક્ટર અને એક્ટ્રેસ કોણ છે. અથવા તો એમને કોની પર ક્રશ છે. જોઈએ એક એવો રીપોર્ટ જેમાંથી જાણીશું કે, કોને કોણ પંસદ છે. કોણ છે કોઈના ફેવરીટ

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેને હોલિવુડ એક્ટર ક્રિસ હેમ્સવર્થ ઘણો પસંદ છે. પ્રિયંકાને નિક સિવાય બીજું કોઈ ઈમ્પ્રેસ કરી શકે તેમ હોય તો તે હાલમાં સુપરગોડ થોર જ છે.

સોનમ કપૂરને ‘ટાઈટેનિક’ ફિલ્મની જાન લિયોનાર્ડો ડી કેપ્રિયો ઘણો જ પસંદ છે.

તાપસી પન્નુએ એક ઈન્ટરવ્યુ દરમિયાન રોબર્ટ ડાઉની જુનિયર પ્રત્યે પોતાના પાગલપણા અંગે જાહેરમાં વાત કરી હતી.

કેટરીના કૈફે ઘણી વખત ટ્વાઈલાઈટ સ્ટાર રોબર્ટ પેટિન્સન અંગે પોતાના પ્રેમને જાહેરમાં સ્વીકાર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW