Wednesday, September 11, 2024
HomeNationalદેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી, જુઓ આ ખાસ તસવીર

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી, જુઓ આ ખાસ તસવીર

દેશમાં કોરોનાની કાળરાત્રિ હળવી થતા લોકોમાં દિવાળી પર્વને ઉજવવા ઉલ્લાસ ભર્યો માહોલ જોવા મળ્યો છે. બજારો ચેતનવંતી બની હોય એવા ચિત્ર જોવા મળ્યા છે. અયોધ્યામાં જન્મભૂમિ પરિસરમાં પહેલીવાર ભવ્ય મહોત્સવની ઉજાણી થઈ હતી. દિલ્હીના અક્ષરધામથી લઈને દક્ષિણના રામેશ્વર સુધી રોશનીમય માહોલમાં ઉજવણી થઇ છે. આ રહી તસવીર.

હરમંદિર ગુરૂદ્વારા, દિવાળીના પ્રકાશ પર્વની ઉજવણી, અમૃતસર
ગોલ્ડન ટેમ્પલમાં રોશનીનો ઝગમાટ
જયપુરનો મંડી રોડ
વર્લ્ડ ટ્રેડ પાર્ક જયપુર
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW