HomeNationalશા માટે ફેસબુકને પોતાનું નામ બદલવું પડ્યું, જાણો....

શા માટે ફેસબુકને પોતાનું નામ બદલવું પડ્યું, જાણો….

સોશિયલ મીડિયામાં સૌથી વધુ પ્રસિદ્ધ ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલીને “મેટા” રાખ્યું છે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ નામની જાહેરાત કરી હતી નામ બદલવાની લઈને અગાઉ પણ આ અંગે સંકેત આપવામાં આવ્યા હતા.શા માટે આ દિગ્ગજ કંપનીને પોતાનું નામ બદલાવની જરૂરિયાત થઇ તે અંગેના કારણ જોઈએ


માર્ક ઝુકરબર્ગ ઈચ્છે છે કે તેમની કંપની માત્ર સોશિયલ મીડિયા કંપની બનીને ન રહી જાય. કંપની સોશ્યલ મીડિયાથી વધીને મેટાવેર્સ વર્લ્ડની તૈયારી કરી રહ્યું છે.તેના માટે કંપની 10,000 લોકોની નિમણુંક કરશે. જે મેટાવર્સ વર્લ્ડ બનાવવામાં કંપનીને મદદ કરશે.મેટાવર્સને વર્ચ્યુલ રીયાલીટી તરીકે પણ સમજી શકો છો.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મેટાવર્સ વર્લ્ડ એટલે એક એવી દુનિયા જ્યાં લોકોની હાજરી ડિજિટલ તરીકે રહેશે. લોકો એક બીજાંને ડિજિટલ રીતે એક બીજાને મળી શકશે.મેટાવર્સ પર ફેસબુક જ નહી માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓએ પણ રોકાણ કરી રહી છે. ઝુકરબર્ગ પહેલાથી વર્ચ્યુલ રીઆલીટી અને ઓગમેટેડ રીયાલીટી પર મોટું રોકાણ કરતા આવ્યા છે કુલ મળીને કહીએ તો મેટાવેર્સની દુનિયામાં આગળ વધવા માટે ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કરી લીધું છે.કંપનીની એ જ કોશીસ છે કે લોકો હવેથી ફેસબુક કંપનીને માત્ર સોશ્યલ મીડિયા કંપની તરીકે ઓળખાશે નહી હવે નામ બદલ્યા બાદ ટુંક સમયમાં જ કંપનીની તરફથી અનેક મોટી જાહેરાતો પણ સામે આવી શકે છે.


યુઝરને શું અસર થશે
ફેસબુકે પોતાની નામ બદલી કરી છે જેનાથી ઘણી બાબતમાં ફેરફાર આવી રહ્યા છે જોકે તેનાથી યુઝરમાં શું અસર થશે તે અંગે જોઇએ તો તે મેટા એ ફેસ્બુકની પેરેન્ટ કંપની માટે છે.એટલે કે ફેસબુક વોટ્સએપ ઈન્સ્ટ્રાગ્રામ વગેરે પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર નથી તએટલે કે તેનાથી આ એપ્લીકેશન પર કોઈ સીધી અસર થશે નહી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW