ભારતીય ઓટો બજારમાં આ કંપનીએ મોટો ધમાકો કરી દીધો છે.આ કંપનીએ ટાટા પંચને બજારમાં ઉતારી છે. રૂ.5.49 લાખ શરૂઆતી કિમત પ્ર ભારતીય બજારમાં ઉતારી છે ગ્રાહકો આ સબ કોમ્પેક્ટ એસયુવીની રાહ જોઈ રહ્યા છે.કંપનીએ ટાટા પંચ ૪ વેરીયંટમાં લોન્ચ કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ટાટા મોટર્સે પ્યોર, એડવેન્ચર,અક્મ્પ્લીસ અને ક્રિએટીવ વેરીયંટમાં લોન્ચ કરી છે ટાટા પંચ પ્યોરની શરુઆત કિમત રૂ 5 .49 લાખ જયારે ટોપ વેરીયંટ ક્રિએટીવની કિમત રૂ.8.49 લાખ રાખી છે.
ચાલો જાણીએ ટાટા પંચની ખાસિયત તાતા મોટર્સનો દાવો છે કે ટાટા પંચ પોતાના સેગ્મેન્ટની અમેઝિંગ કાર છે. કંપનીનું કહેવું છે કે જે કીમત પ્ર ટાટા પંચ લોન્ચ કરવામાં આવી છે તે ગ્રાહકોને પસંદ આવશે. આ સેગ્મેન્ટની બીજી મોંઘી ગાડીઓની સરખામણીમાં ઘણી સારી કાર છે.
સુરક્ષાની દ્રષ્ટીએ જોઈએ તો ટાટા પંચને એનસીએપીમાંથી ૫ સ્ટાર મળ્યા છે.ટાટા નેક્શોન અને ટાટા અલ્ટ્રોઝ બાદ આ પંચ ને ગ્લોબલ એનસીએપી માંથી 5 સ્ટાર મળ્યા છે.ટાટા પંચને એડલ્ટ ઓક્યુપેટ પ્રોડક્શન માટે 5 સ્ટાર રેટિંગ અને ચાઈલ્ડ ઓક્યુપેટ પ્રોડક્શન માટે 4 સ્ટાર મળ્યા છે.
ટાટા પંચમાં નવી પેઢીના 1.2 લીટર રેવોટ્રોન બીએસ 6 એન્જીન છે જે નવી ડાયના પ્રો ટેકનોલોજી સાથે આવે છે.આ એન્જીન 85 એચપીની તાકાત અને ૧૧૩ એન એમના ટાર્ક જનરેટ કરી શકે છે.કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડ છે. આ સિવાય જરૂરિયાત હિસાબે સીટી અને ઇકો ડ્રાઈવ મોડ નો પણ મૂકવામાં આવ્યા છે.
માઈલેજની વાત કરીએ ટોપ કંપનીનો દાવો ટાટા પંચ મેન્યુઅલ ટ્રાન્સમિશન માં 18.97 kmpl જયારે ઓટોમેટિકમાં 18.82 kmpl માઈલેજ આપવામાં સક્ષમ છે ટાટા પંચ દેશનીની ટોપ 10 સેલિંગ કારમાં સામેલ પ્રીમીયમ હેચબેક મારુતિ સ્વીફ્ટની 3.85 મિત્ર લંબાઈથી નાની છે.ટાટા પંચનીસાઈઝ 3.82 મીટર છે. ટાટા પંચની પ્રીમીયમ હેચબેક અલ્ટ્રોઝની માફક અલ્ફા પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે.