ટાટાની આ બે કંપનીના શેર માં તોફાની ઉછાળો આવતા રાકેશ ઝુનઝુનવાલાએ મિનિટોમાં રૂ.900 કરોડની કમાણી કરી લીધી છે. ટાટા ગ્રુપની બે કંપનીના શેરમાં ગુરુવારે તેજી જોવા મળી. ટાટા મોટર્સ અને ટાઈટન કંપનીના શેરમાં 10% કરતા વધારે ઉછાળો જોવા મળ્યો છે. ટાઈટનના સ્ટોકમાં તેજી પછી કંપનીનો માર્કેટ કેપ વધીને રૂ.2 લાખ કરોડથી વધારે થયો છે . ટાટા મોટર્સના શેરમાં હાલના દિવસે મજબૂતી આવી છે.આજે ટાટા મોટર્સ માં શેર 341.40 રૂપિયા માં ખુલીયો અને કારોબાર દરમિયાન અસરે 13% સસુથી પોચીયો. બોપોરે 2.15વાગે 11.60% ની તેજીની સાથે 375 સુધી કારોબારી કરી રહયો હતો.
ટાઈટન કંપનીના શેર સવારે 2255 રૂપિયાથી ખુલ્યો અને કારોબારી દરમિયાન 2378 રૂપિયે સ્તર થયો. 2.15 વાગે 9.60 ટકાના તેજીની સાથે આ શેર 2.352 રૂપિયા કારોબારી કરી રહયો હતો. બુધવારે ટાઈટન કંપનીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં સારી ડીમાંડ રહી. કંપની એ જાણકારી આપી ડીવીજન ની સેલ્સ કોરોના વાયરસ બાદ લેવલ ઉપર આવી એના કરતા આગળ નીકળી ગઈ છે. ટાઈટનના શેરમાં તેજીના કારણે માર્કેટ કેપ વધીને રુ.2.09લાખ કરોડ થઈ ગયા. આના પહેલા tcsટાટા ની કંપની હતી ટોચ સુધી પહોંચી હતી. ટાટા મોટર્સ ની કાર ની ડીમાંડ વધી રહી છે. બીજી બાજુ કંપની ઇલેક્ટ્રિક વાહનો ઉપર ફોકસ કરે છે. સપ્ટેમ્બરમાં ટાટા ને 2 કાર ટોપ.10 સેલિંગ કાર લીસ્ટ માં પણ રહી છે.