HomeGujaratકલેક્ટર દ્વારા EVM વેરહાઉસની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં...

કલેક્ટર દ્વારા EVM વેરહાઉસની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ઇવીએમ વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઇવીએમ વેરહાઉસ ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, જાળવણી તેમજ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW