HomeGujaratઆવતીકાલે જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વેજલપર JGY ફીડરના વિસ્તારોમાં વીજકાપ...

આવતીકાલે જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વેજલપર JGY ફીડરના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી: જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા તા. 09/07/2026 ગુરુવારના રોજ જાળવણી (મેન્ટેનન્સ) કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 66 કે.વી. જેતપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. વેજલપર JGY ફીડરમાં સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન ઉક્ત ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વેપારી તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW