HomeGujaratવાંકાનેરમાં NDPS એક્ટના ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG એ દબોચ્યો

વાંકાનેરમાં NDPS એક્ટના ગુનામાં ફરાર આરોપીને મોરબી SOG એ દબોચ્યો

મોરબી એસ.ઓ.જી. ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં ફરાર રહેલા આરોપી સોહિલભાઈ અનવરભાઈ પઠાણ, રહે. મોરબી ને શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW