HomeGujaratમોરબીમાં આવતીકાલે શહેરના જેલ રોડ ફીડર હેઠળના અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે શહેરના જેલ રોડ ફીડર હેઠળના અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે નવા કામ તથા ફીડર રીપેરિંગ કામગીરી હાથ ધરવાના કારણે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળનો 11 કે.વી. જેલ રોડ ફીડર સવારે 7:30 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

આ દરમિયાન વણકર વાસ, રબારી વાસ, વાલ્મીકી વાસ, વજેપરનો સમગ્ર વિસ્તાર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાર્ટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાર્ટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, નગરપાલિકા વોટર વર્ક્સ તેમજ વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW