મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે હળવદ તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાટલી મળી હતી કે સુંદરગઢ ગામની સીમમાં સિલ્વર કલરની જીજે 36 એપી 67 48 નંબરની બલેનો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જેવી આકાર સુંદરગઢ નજીકથી પસાર થઈ સુરક્ષા હળવદ ખુલશે કાર ચાલકને અટકાવી તેની તલાસી લેતા કારમાંથી ₹60,000 ની કિંમત નો 300 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જે બાદ કાર ચાલક ઈલેશ શંભુભાઈ ડાભી ની ધરપકડ કરી હતી. અને કાર સહિત 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોઆરોપીની પૂછપરછ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મિતુલ મુકેશભાઈ દેકાવડીયા ગામના સક્ષનું નામ ખુલતા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

