HomeGujaratહળવદના ચરાડવામાં ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

હળવદના ચરાડવામાં ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત

હળવદના પાડા તીરથ ગામના કુલદીપસિંહ અસવાર ના સગા ચાલીને મેરુપર ગામે જતા હોય જે અંગેની જાણ થતા તેઓ સગાને ઠંડુ પાણી આપવા જતા હતા ત્યારે ચરાડવા ગામ પાસે તેના બાઈકને એક ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હતી આ ઘટનામાં કુલદીપ સિંહને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ તેના મૃતદેહને પીએમ માટે ચરાડવા પીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW