HomeGujaratવાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવાની સતત કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન પેરોલ-ફર્લો સ્કવોડ, મોરબીના પોલીસ કર્મચારીઓએ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સાધનો પરથી પ્રાપ્ત થયેલી ચોક્કસ બાતમીના આધારે પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હુસેનભાઈ સીદીકભાઈ ખોળ (રહે. લાતી પ્લોટ, મોરબી)ને મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપી પાડેલા આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW