HomeGujaratમાળીયાના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.12,500નો મુદ્દામાલ જપ્ત

માળીયાના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.12,500નો મુદ્દામાલ જપ્ત

માળીયા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુલતાનપુર ગામે રેડ કરી હતી. જ્યાં ગામના તળાવના કાંઠે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સીંકંદરભાઇ જાનમામદભાઇ જેડા, નગીનભાઇ છગનભાઇ કૈલા, હકીમભાઇ રસુલભાઇ ભટ્ટીને પોલીસે પકડી લીધા હતા. તેમજ રેડ દરમિયાન જીગાભાઇ હરેશભાઇ સનુરા, મીલન અમથુભાઇ કુરીયા, હકાભાઇ ગોરધન સિતાપરા, વિષ્ણૂભાઇ જશાભાઇ ગડેશીયા અને બીજા અજાણ્યા ઇશમો તે સ્થળેથી નાસી ગયા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ. 12,500ના મુદામાલ પોલીસે કબ્જે લઇ તે તમામ શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW