HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 28/01/2026 ના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં ઘુંટું-2 સબસ્ટેશનમાંથી નીકળતા વુગા JGY તથા માંડલ ખેતીવાડી ફીડર (ઘુંટું ગામ તથા આસપાસનો વિસ્તાર)સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વીજપુરવઠ બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW