HomeGujaratમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસ સામે ભારતપર મફતીયાપરા વિસ્તારમાં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી જુગાર રમતા રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા, પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાણીયા અને અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 33,200નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW