HomeGujaratમોરબી મનપાની ફૂડ શાખા દ્વારા 33 દુકાનોમાં ચેકિંગ કરાયું, ત્રણ સ્થળેથી સેમ્પલ...

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા 33 દુકાનોમાં ચેકિંગ કરાયું, ત્રણ સ્થળેથી સેમ્પલ લેવાયા

મોરબી મહાનગરપાલિકાની રચના થયા બાદ ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, જે ફૂડ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા ગત તા.19 જાન્યુઆરીના રોજ શહેરના સનાળા રોડ રવાપર રોડ સામાકાંઠા વિસ્તારમાં આવેલા વિવિધ સિઝનલ સ્ટોર અને ડેરી સહિતના વિવિધ 33 દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ ત્રણ ડેરીમાંથી દૂધના સેમ્પલ લઈ રિપીટ ટેસ્ટના નમુના અર્થે મોકલવામાં આવ્યા હતા. જોકે હાલ આ નમૂનાઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવામાં આવી હોવાનું મોરબી ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW