HomeGujaratવાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ. 1 લાખથી વધુનો...

વાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ. 1 લાખથી વધુનો મુદામાલ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે તરકીયા ગામની સીમમાં શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં રેડ કરી હતી. જે સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો 400 લીટર અને 600 લીટર દેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 1,30,150ના મુદામાલ મળી આવ્યો હતો, પોલીસે મુદામાલ સાથે ત્રણ ઈસમો વિજયભાઈ ભુપતભાઈ મકવાણા, વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા અને વિશાલભાઈ રવજીભાઈ મકવાણાને પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW