HomeGujaratમોરબીના ટીબડી ગામના પાટીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું...

મોરબીના ટીબડી ગામના પાટીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી તાલુકાના ટીબડી ગામના પાટીયા નજીક એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી ફરિયાદી રણજીતભાઈના ભાઈ પરેશકુમાર માણસુરભાઈ હેરમા, જે પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક (રજી. નં. GJ-14-AH-9101) પર જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પરેશકુમારને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે અજાણ્યો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW