HomeGujaratમોરબીમાં આવતીકાલે ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના ફીડરમાં તા.10/12/2025 બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં કેરાળા જેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, લેમિના, વેલજોન બધા ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરનાં 5 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW