HomeGujaratમોરબીના રાજપરમાં મજુરી કામ મુદે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવક પર હુમલો

મોરબીના રાજપરમાં મજુરી કામ મુદે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવક પર હુમલો

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરો કામ કરતા કાસમ કાદરભાઈ કાજ્ડીયા નામના શ્રમિકને અગાઉ મજુરી કામ બાબતે અર્જુન અરવિંદભાઈ દેવીપુજક નામના શખ્સ સાતેહ  બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ગત તા 22 ના બપોરના સમયે રાજપર ગામ પાસે આવેલા સરકારી ગોડાઉન નજીક આઈસર ટ્રકમાં તેમના શેઠ સાથે બેસીને પંચર કામ કરાવતા હતા ત્યારે આરોપી અર્જુન ત્યાં આવી પહોચ્યો હતો અને બેફામ ગાળો બોલી લોખંડની ટામી વડે હુમલો કરી  માથાના ભાગે ઈજા પહોચાડી હતી બનાવ અંગે કાસમભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW