HomeGujaratમોરબીમાં યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું GujaratSaurashtra Kutchh મોરબીમાં યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું By admin Share FacebookXPinterestWhatsApp મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સનારીયા કંપનીના કવાટર્સમાં રહેતા મોહીતભાઇ રાજુભાઇ વર્મા નામના યુવાને ગઈકાલના રોજ કોઇ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે. TagsMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત October 5, 2026 Gujarat AGR – 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય October 5, 2026 Gujarat મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 8 ઓક્ટોબરે યોજાશે ભવ્ય ઔદ્યોગિક ભરતીમેળો October 5, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW મોરબી: રંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી રૂ. ૧.૦૪ લાખનો દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ September 29, 2026 મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન October 1, 2026 શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવનું 16મું વર્ષ: ગરબાની રમઝટ વચ્ચે સમાજસેવાની સરવાણી October 5, 2026 શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ટીંબડી પ્રાથમિક શાળાની લીધી આકસ્મિક મુલાકાત: શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓનું કર્યું નિરીક્ષણ October 3, 2026