HomeGujaratટંકારાના ખીજડીયામાં જુગાર રમતા ૩ શખ્સ ઝડપાયા ૨ ફરાર

ટંકારાના ખીજડીયામાં જુગાર રમતા ૩ શખ્સ ઝડપાયા ૨ ફરાર

ટંકારા તાલુકાના ખીજડીયા ગામની સીમમાં ઘુનડા ગામ તરફ જતા રોડ પર આવેલ ખેતરના એક ઢાણીયા પાસે જાહેર માં કેટલાક શખ્સ જુગાર રમતા  હોવાની ટંકારા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મોરબીના રવાપર ગામ નજીક રહેતા  નરેશ મોહન માણસુરિયા, ચાચાપરના રામેશ્વર નગરમાં રહેતા મહાદેવ કાનજી મગુનીયા તેમજ અમદાવાદ સરખેજ વિસ્તારમાં રહેતા નીતિન મનુભાઈ પનારાને ઝડપી લીધા હતા અને ત્યાંથી ૫ મોબાઈલ અને  68 700  રોકડ સહીત 90,800 નો મુદામાલ જપ્પત કર્યો હતો પૂછ પરછ દરમ્યાન અન્ય બે જુગારી ખીજડીયાના બીપીન ઠાકરશી બારૈયા અને સુરતના જયેશ મનસુખ પ્રજાપતિ ફરાર થઇ ગયા હતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW