HomeGujaratમાળિયા પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલ 4 મોબાઈલ ફોન પોલીસે શોધી મૂળ માલિકોને...

માળિયા પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલ 4 મોબાઈલ ફોન પોલીસે શોધી મૂળ માલિકોને પરત કર્યા

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જેથી પોલીસે સ્ટાફે એ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી 4 મોબાઇલ શોધી કાઢ્યા હતા. જે અલગ-અલગ સમયે ખોવાયેલ હતા. તેને મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ. 1,01,498 લાખથી વધુની કિમતના મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW