HomeGujaratઆવતીકાલના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં વુગા JGY સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી (ઘૂંટુ ગામ તેમજ રામકો વિલેજ સોસાયટી) વિસ્તારમાં બંધ રહેશે. વિનાર્ટ IND સવારે 8 થી 2 વાગ્યા સુધી બંધ રહશે, અમૃત Ind બપોરે 3:30 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહશે. તેમજ વિવાન્ટા IND સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહશે.

ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW