HomeGujaratમોરબીમાં આવતીકાલે 11 કેવી મધુરમ ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે 11 કેવી મધુરમ ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીને પગલે મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મધુરમ ફીડરમાં બપોરના 3 વાગ્યા થી સાંજના 6 વાગ્યા વીજકાપ રહેશે.

જેમાં તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW