HomeGujaratમાળીયાના વર્ષામેડી પાસે ટેમ્પો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ,...

માળીયાના વર્ષામેડી પાસે ટેમ્પો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ, રૂ. 3.28 લાખનો મુદામાલ જપ્ત

માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક સુપર કેરી ટેમ્પો ગાડીમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય જેના આધારે GJ-36-V-5079 નંબરની શંકાસ્પદ લોડીંગ સુપર કેરી ટેમ્પોને રોકી ચેક કરતા લોડીંગ ટેમ્પોમાં ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે ચાલકને પુછતા પોતે ટેમ્પો ગાડીમાં ભરેલ જથ્થો ગે.કા રીતે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોય જેથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનો 30 કેરબામાં 1800 લીટરનો જથ્થો, સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી ગાડી અને ઓપો કંપનીનો મોબાઇલ મળી કુલ કિ રૂ. 3,28,000નો મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી જયેશભાઇ ભગવાનજીભાઇ ખાદાને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW