HomeGujarat30 વર્ષથી રજૂઆત કરનાંર એક પણ નાગરિક સાથે આવું વર્તન કર્યું નથી...

30 વર્ષથી રજૂઆત કરનાંર એક પણ નાગરિક સાથે આવું વર્તન કર્યું નથી મોરબીને બદનામ કરવાનું રહેવા દ્યો, ગાંધીનગરમાં મળેલા ગોપાલ ઇટાલિયાને કાંતિભાઈની ટકોર

તાજેતરમાં ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે એક મહિના પહેંલા રાજીનામાંનું રાજકારણ ગરમાયું હતું અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો ચગ્યા બાદ હવે માહોલ શાંત પડી ગયો છે ત્યારે આજે ધારાસભ્ય કાન્તીભાઈ અને ગોપાલ ઇટાલિયા ગાંઘીનગર ખાતે મુખ્ય મંત્રી કાર્યાલય બહાર ફરી ભેગા થઇ ગયા હતા જોકે આ વખતે ગરમા ગરમી ના બદલે જાણે અગાઉ કશું બન્યું જ ન હોય તેમ એક બીજા સાથે હસતા હસતા મળ્યા હતા જોકે કાંતિભાઈએ તેમની ટેવ મુજબ ગઈ કાલે જે મોરબીમાં આપની સભામાં એક યુવકને ફડાકો મારવાની ઘટના બની હતી તે મુદ્દાને છેડ્યો હતો અને પોતે ૩૦ વર્ષથી ધારાસભ્ય હોય અને રજૂઆત કરવા આવેલા અરજદાર સાથે આવું ક્યારેય વર્તન ન કર્યા હોવાનું દાવો હતો મોરબીને બદનામ કરવાનું રહેવા દ્યો પ્રજા તેનો હિસાબ જરૂર ચૂકવશે તેવો ટોણો પણ માર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW